બે દિવસ ચૂપ રહ્યા બાદ અરૂણ જેટલીએ તેમની આલોચના કરી રહેલા પૂર્વ નાણામંત્રી યશવંત સિંહાને ઇશારામાં જવાબ આપ્યો હતો. ગુરુવારે સાંજે એક પ્રોગ્રામ દરમિયાન જેટલીએ કહ્યું કે, જે લોકો 80 વર્ષની ઉંમરે જોબ એપ્લીકેન્ટ બની રહ્યા છે તેઓ તેમનો રેકોર્ડ ચેક કરી લે.