જમ્મુ અને કાશ્મીર ના પુલવામા જિલ્લાના ટિકેન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના અહેવાલો મળી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી મુજબ, એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 2 આતંકવાદી ઠાર મરાયા છે. ફાયરિંગમાં એક સ્થાનિક વ્યક્તિ પણ ઘાયલ થયો છે.