જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા ઓપરેશન ઓલ આઉટ જોરશોરથી ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં પિંજોરા વિસ્તારમાં સુરક્ષાદળોએ સોમવારે એક એન્કાઉન્ટરમાં વધુ ચાર ત્રાસવાદીઓને ઠાર માર્યા હતા. ચારેયના મૃતદેહ અને તેમની પાસેનાં હથિયારો મળી આવ્યાં છે.