જમ્મુ-કાશ્મીર પોલીસ મહિલા બટાલિયન ઊભી કરવા માટે ૧,૦૦૦ મહિલાની ભરતી કરવામાં આવશે. તે મહિલા બટાલિયન આરંભે કાશ્મીર ખીણમાં સર્જાતી પથ્થરબાજી જેવી ઘટનાઓનો સામનો કરશે. આ હેતુસર રાજ્યમાં ઊભી થનારી પાંચ ઇન્ડિયા રિઝર્વ્ડ બટાલિયનનો આ મહિલાઓ હિસ્સો રહેશે.

Copyright © 2023 News Views