ઝારખંડ વિધાનસભા ચૂંટણી ના પાંચમા અને છેલ્લા તબક્કામાં 16 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. સંથાલ પરગણા વિસ્તારમાં 40,05,200થી વધુ મતદારો 237 ઉમેદવારોના ભાગ્યનો આજે ફેંસલો કરશે. આ ઉમેદવારોમાં 29 મહિલાઓ સામેલ છે.