Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઝારખંડ (Jharkhand)માં ત્રીજા તબક્કામાં 17 સીટો માટે મતદાન શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં કુલ 309 ઉમેદવાર ચૂંટણી (Election)ના મેદાનમાં છે જેમાં 32 મહિલા છે. મુખ્ય ઉમેદવારમાં ત્રણ મંત્રી સી.પી. સિંહ, રામચંદ્ર શાહી અને નીરા યાદવ શામેલ છે. તેમના સિવાય પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડી તેમજ પૂર્વ ઉપમુખ્યમંત્રી સુદેશ મહતો ચૂંટણીના મેદાનમાં છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ