રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ટેલિકોમ યુનિટ રિલાયન્સ જિઓએ તેનો ૯.૯૯ ટકા હિસ્સો અમેરિકાની ટેકનોલોજી જાયન્ટ ફેસબુકને ૫.૭ બિલિયન અમેરિકન ડોલર એટલે કે રૂપિયા ૪૩,૫૭૪ કરોડમાં વેચી દીધો છે. આ સોદાના કારણે રિલાયન્સ જિયોની પ્રિ-મની એન્ટરપ્રાઇસ વેલ્યૂ રૂપિયા ૪.૬૨ લાખ કરોડ પર પહોંચી છે. અબજો ડોલરના આ સોદાને પગલે ફેસબુક રિલાયન્સ જિયોમાં સૌથી મોટી માઇનોરિટી શેરહોલ્ડર બની જશે.