Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જુનાગઢ ઈતિહાસની દ્રષ્ટિ મહત્વનો જિલ્લો છે. જુનાગઢ એક સમય રજવાડું હતું અને દેશ આઝાદ થયા પછી પાકિસ્તાન તરફી ઝૂકાવ વધી ગયો હતો. જુનાગઢ બેઠક તો હાલ તો ભાજપ પાસે છે.૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં રાજેશ ચુડાસમાનો  વિજય હતો.

જુનાગઢ બેઠક પર ૧૯૬૨માં પહેલી વખત ચુંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસની ટીકીટ પર ચિતરંજન રાજાએ  જીત મેળવી હતી. ૧૯૬૭ની સ્વતંત્ર પાર્ટીના વી.જે શાહએ ચૂંટણી જીતી હતી. ૧૯૭૧માં કોંગ્રેસના રાવજીભાઈ વેકરીયા, ૧૯૭૭માં ભારતીય લોકદળના ઉમેદવાર તરીકે નરેન્દ્ર નાથવાની, ૧૯૮૦માં કોંગ્રેસ (આઈ) લાલજીભાઈ પટેલ અને એક વાર ફરીથી ૧૯૮૪માં લાલજીભાઈ જીત્યા હતા. ૧૯૮૯ના કાનજીભાઈ શેખાડાએ જનતા દળની ટીકીટ પર ચુંટણીમાં જીત મેળવી હતી.

૧૯૯૧ની લોકસભા ચુંટણીમાં ભાજપે ભાવનાબેન ચીખલીયાને ટીકીટ આપી હતી અને તેના માટે ૧૯૯૬, ૧૯૯૮ને ૧૯૯૯ની ચુંટણીમાં લગાતાર જીત મેળવી હતી. ભાવનાબેન ચીખલીયા સતત ચાર વખત જુનાગઢથી સાંસદ રહ્યા હતા. ૨૦૦૪ની લોકસભા ચુંટણીમાં આ બેઠક પર કોંગ્રેસના જશુભાઈ બારડની થઇ હતી અને ૨૦૦૯ અને ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં ભાજપે મેદાન માર્યું હતું.

કોંગ્રેસ અને ભાજપના બન્ને ઉમેદવાર ખૂબ જ લોકપ્રિય છે. રાજેશ ચુડાસમા ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં ભારે મતોથી જીત મેળવી હતી પરંતુ આ વખતે રાજકિય સમીકરણ બદલાઈ ગયા છે અને જુનાગઢ લોકસભા બેઠકમાં આવતી તમામ વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો કબજો છે. કોંગ્રેસ પણ પુંજાભાઈ વંશને ટીકીટ આપી છે.  કોંગ્રેસ આ બેઠક પર જીત મેળવા માટે જેટલી શક્યતા છે એટલી જ ભાજપને હરાવવા માટે કોંગ્રેસને એડીચોટીને જોર લગાડવું પડે તેમ છે.

જ્ઞાતિ સમીકરણ

જુનાગઢમાં ૨૦૧૧ની જનગણના આધારે જિલ્લામાં ૧૭ ટકા વસ્તી મુસ્લિમ છે જયારે જુનાગઢ લોકસભાની કુલ વસ્તી ૨૧,૫૫,૦૩૪ છે તે માંથી ૬૪.૨૯ ગ્રામીણ અને ૩૫.૭૧ શહેરી વસ્તી છે. એસ.સી અને એસ.ટી ૮.૯૪ અને ૧.૭૧ છે.  ૨૦૧૮ની મુજબ જુનાગઢ લોકસભા વિસ્તાર મતદાતાઓની સંખ્યા કુલ ૧૬.૦૧.૯૯૦  છે.

૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં જુનાગઢ બેઠક પર કુલ મતદાતા ૧૪,૮૫,૫૪૩ હતા જેમાં પુરુષ મતદાતા ૭,૭૨, ૦૧૭ હતા અને મહિલા મતદાતા ૭,૧૩, ૫૨૬  હતા. અને ૬૩ ટકા જેટલા મતો મળ્યા હતા. ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં ભાજપે રાજેશ ચુડાસમાને ટીકીટ આપી હતી અને કોંગ્રેસે પુંજાભાઈ વંશને ટીકીટ આપી હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવારને ૩૭૭૩૪૭ મતો મળ્યા હતા અને રાજેશ ચુડાસમાને ૫૧૩૧૭૯ મતો મળ્યા હતા.

૨૦૧૭ની લોકસભા ચુંટણી

૨૦૧૭ની ગુજરાતમાં યોજાયેલી ચુંટણીમાં જુનાગઢ લોકસભામાં આવતી તમામ  બેઠક પર સાત વિધાનસભા વિસ્તાર આવે છે. વિસાદર, માંગરોળ, સોમનાથ, તલાલ, કોડીનાર, ઉના વગેરે બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી.

૨૦૧૪માં ચૂંટાયેલા સાંસદ રાજેશ ચુડાસમાએ લોકસભામાં  ૭૨ ટકા હાજરી આપી છે અને  તેઓએ પોતાના કાર્યકાળમાં ૫૨૨ પ્રશ્નો પુછેલા છે અને ૫ વખત ચર્ચામાં ભાગ લીધેલા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ