ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતા માધવી રાજે સિંધિયાને કોરોના થઈ ગયો છે. બંનેને દિલ્હીના એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સિંધિયાને ગળામાં દુખાવો અને તાવની તકલીફ થઈ હતી જે બાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો.