Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં બેરોજગારી ચરમ સીમાએ પહોંચી ગઇ છે, પરિસ્થિતિ એટલી કથળી ગઇ છે કે બેરોજગારી મામલે છેલ્લા ૪૫ વર્ષનો રેકોર્ડ તુટી ગયો છે. એટલે કે વર્તમાન મોદી સરકારના શાસનમાં છેલ્લા ૪૫ વર્ષમાં બેરોજગારીનું પ્રમાણ સૌથી વધુ છે. આ આંકડા કોઇ ખાનગી સંસ્થાના નહીં પણ ખુદ સરકારના જ છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ