જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબદુલ્લાએ એક મુલાકાતમાં આક્ષેપ કર્યો હતો કે સરકાર દ્વારા કાશ્મીરના લોકોની ઉપેક્ષા કરવામાં આવે છે. તેમને પોતે ભારતીય હોવાનો અહેસાસ થતો નથી. કાશ્મીરીઓ સાથે બીજા ગ્રેડના નાગરિકો હોય તેવું વર્તન કરવામાં આવે છે. તેઓ પોતાને ભારતીય તરીકે ઓળખાવવા ઇચ્છતા નથી તેઓ ચીનની સત્તા નીચે જીવવા માગે છે. ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે જો કોઈ કાશ્મીરી પોતાની જાતને સરકાર સમક્ષ ભારતીય તરીકે ઓળખાવશે તો મને આનંદ થશે. જો અમે અસ્તિત્વ ટકાવી શકીશું કે જીવતા રહીશું તો અમને આનંદ થશે.