Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વેસ્ટ ઇન્ડીઝ બેસ્ટમેન કાયરન પોલાર્ડએ શ્રીલંકાની સામે  પહેલા ટી-20 માં જ ધમાકેદાર બેટિંગ કરી છે. અકિલા ધનંજયની 6 બોલ પર 6 છક્કા માર્યા છે. પોલાર્ડએ આ કારનામાં 5મી ઓવરમાં કર્યો છે. યુવરાજ સિંહ પછી ટી-20 માં 6 છક્કા લગાવવાવાળો પોલાર્ડ વિશ્વનો બીજો બેસ્ટ્મેન છે.મેચમાં પહેલા બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 131  રન બનાવ્યા હતા. વેસ્ટેઈન્ડિઝ આ મેચ 4 વિકેટથી જીત્યું છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ