ગુજરાતમાં આજે નવા 63 કેસ નોંધાયા છે. 11 વાગ્યા સુધી 47 કેસ નોંધાયા બાદ ભરૂચના 4 અને 8 વડોદરાના નવા કેસ ઉમેરાયા હતા અને હવે પાટણમાં 4 કેસ પોઝિટિવ આવ્યા છે. જેથી રાજ્યનો કુલ આંકડો 324એ પહોંચ્યો છે. આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 19 લોકોના મોત થઈ ચુક્યા છે.
જણાવી દઈએ કે, નવા આંકડાઓ મુજબ, વડોદરામાં કોરોનાના નવા 8 કેસ પોઝિટિવ આવ્યા છે જેને પરિણામે કુલ કેસની સંખ્યા 47 પર પહોંચી છે. જ્યારે પાટણમાં નવા 4 કેસ આવતા જિલ્લાનો કુલ આંકડો 18એ પહોંચ્યો છે.