ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે કોરોના પોઝિટિવના નવા 56 કેસો સામે આવ્યા છે. આ સાથે જ ગુજરાતમા કોરોનાના કેસનો આંકડો 695 પર પહોંચી ગયો છે. આજે નોંધાયેલા 56 પૈકી 42 તો માત્ર અમદાવાદના જ છે જેની સાથે શહેરમાં નોંધાયેલ કુલ કેસ 404 થયા છે. જે રાજ્ય માટે ચિંતાનો વિષય છે. આજે કોરોનાના કારણે બે દર્દીના મોત થયા છે. જેમાં વડોદરામાં 14 વર્ષીય બાળકી અને સુરતમાં 45 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાનાં કારણે કુલ 30 લોકોના મોત નિપજ્યા છે. હાલમાં 8 લોકો વેન્ટિલેટર પર છે.