દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સમાં કોરોનાની સ્થિતિ પર કહ્યું કે આવનારા દિવસોમાં દિલ્હીમાં કોરોનાના કેસ હજુ વધશે. તેમણે સાથે કહ્યું કે દિલ્હીની તમામ હોસ્પિટલોમાં હવે કેન્દ્રના આદેશ મુજબ તમામની સારવાર થશે. ઉપરાજ્યપાલ અનિલ બૈજલના આદેશનું પાલન થશે. અત્રે જણાવવાનું કે બે દિવસ પહેલા ગળામાં ખારાશ અને તાવની ફરિયાદ બાદ કેજરીવાલનો કોરોના ટેસ્ટ કરાયો હતો જે નેગેટિવ આવ્યો હતો.