Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ધારી નજીક એક સિંહે મજૂર પર હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો હોવાના સમાચાર સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે, ધારીના ડાભાળી જીરા ગામ ખાતે આવેલા ખેતરમાં મજૂરી કરી રહેલા એક મજૂર પર અચાનક એક સિંહે હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ હુમલામાં સિંહ મજૂરને ઘસડીને દૂર સુધી લઈ ગયો હતો. જે બાદ ગ્રામજનોએ શોધખોળ આદરતા મૃત મજૂરના કપડા જ મળી આવ્યા હતા. આ અંગેની જાણ થતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી છે અને તપાસ હાધ થરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ