Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હજુયે ખરાબ થઈ શકે છે. છેલ્લા ચાર મહિનાથી લાઈન ઓફ કંટ્રોલ નજીક પાકિસ્તાનની મદદથી ૫૫ જેટલા આતંકવાદી કેમ્પ ધમધમી રહ્યા છે. આ કેમ્પમાં આતંકવાદીઓને ઘૂસણખોરીથી લઇને હુમલો કરવાની તાલીમ અપાઈ રહી છે. ગુપ્તચર તંત્રના અહેવાલના આધારે જમ્મુ કાશ્મીર સરકારે આ માહિતી આપી હતી.  આ અહેવાલ પ્રમાણે, છેલ્લાં એક જ વર્ષમાં લાઈન ઓફ કંટ્રોલ નજીક ધમધમી રહેલા આતંકવાદી કેમ્પની સંખ્યા ૩૫માંથી ૫૫ સુધી પહોંચી ગઈ છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ