બાર્કલેઝ બ્રોકરેજે મંગળવારે ભય વ્યક્ત કર્યો હતો કે, ભારતમાં લોકડાઉન લંબાવવાના કારણે ૨૩૪.૪ બિલિયન અમેરિકન ડોલરનું નુકસાન થશે. જીડીપીની રફતાર થંભી જશે. વર્ષ ૨૦૨૦ના નાણાકિય વર્ષમાં જીડીપીનો ગ્રોથરેટ ઝીરો થઇ જશે જ્યારે ૨૦૨૧ના નાણાકિય વર્ષમાં જીડીપી ગ્રોથરેટ માંડ ૦.૮ ટકા રહેવાની સંભાવના છે. ૨૫મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૪મી એપ્રિલ સુધી ૨૧ દિવસ માટે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી તે સમયે બાર્કલેઝે જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્રને આ લોકડાઉનના કારણે ૧૨૦ બિલિયન ડોલરનું નુકસાન થશે.