ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. લોકડાઉન અને કોરોનાની પરિસ્થિતિને જોતાં ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોશિયેસન દ્વારા એક મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ગુજરાતમાં પેટ્રોલ સવારે 8થી સાંજ 4 વાગ્યા સુધી જ મળશે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનમાં પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે તેવું સરકારે જણાવ્યું હતું.