Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનું વધતું જતું પ્રમાણ ચિંતાજનક બન્યું છે, ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલે એક નિવેદનમાં જણાવ્યું કે, આ વાઇરસની રસી માટે હજુ 12 થી 18 મહિના જેટલો સમય લાગશે. આ વાઇરસને કારણે સમગ્ર વિશ્વમાં 20,000થી વધુનાં મોત થયા છે અને અનેક લોકો સંક્રમિત થયા છે. આ બાબત અત્યંત દુઃખદ છે, પરંતુ એ પણ યાદ રાખીએ કે વિશ્વભરમાં 1 લાખથી વધુ લોકો સ્વસ્થ પણ થયા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આપણે લડવું જોઈએ અને એક થવું જોઈએ. તમામ દેશોએ એક સાથે આ મહામારીનો સામનો કરવા માટે એક થવું જોઈએ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ