Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્ર સરકારે ચીનનો મોટો આંચકો આપ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ ચીનની 3 કંપનીઓ સાથે 5 હજાર કરોડના પ્રોજેક્ટ પર રોક લગાવી દીધી છે. આ કરાર 15 જૂનના રોજ થયો હતો. મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં જ મેગ્નેટિક મહારાષ્ટ્ર 2.0માં ચીની કંપનીઓ દ્વારા કરવામાં આવેલી ડીલને હોલ્ડ પર રાખવામાં આવી છે. રાજ્ય સરકાર સાથે વાત કર્યા બાદ આ કંપનીઓને હોલ્ડ પર રાખવામાં આવી છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ