-
ત્રિપુરામાં ભાજપના પ્રદેશ ઉપાધ્યાક્ષ સુબલ ભૌમિક પક્ષ છોડીને કોંગ્રકેસમાં જોડાવવા જઇ રહ્યાં છે ત્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના વિધાનસભા વિરોધ પક્ષના નેતા રામકૃષ્ણ વિખે પાટિલના પુત્ર સુજય વિખે પાટિલ ભાજપમાં જોડાઇ જતાં તેમણે નૈતિક મૂલ્યોનો આધાર બતાવીને વિપક્ષના નેતાપદેથી રાજીનામુ આપી દીધુ છે. જો કે તેમનું રાજીનામુ હજી સ્વીકારાયુ નથી.(તસ્વીરઃ સુજય વિખે પાટિલ ભાજપમાં જોડાયા તે વખતની)