ગુજરાતમાં એક તરફ કોરોના મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે જ્યારે બીજી તરફ ભૂકંપના આંચકાઓના લીધી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે મહિસાગરમાં આજે એક ગમખ્વાર અકસ્માતમાં જોવા મળ્યો. જેમાં એક સાથે 8 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મહીસાગરના લુણાવાડા-મોડાસા હાઇવે પર એક સાથે આઠ વાહનો એકબીજા સાથે અથડાયેલા જોવા મળ્યાં. જેમાં એકનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય સાતથી વધુ લોકોને ઇજા પહોંચી છે.
મહીસાગરના લુણાવાડા-મોડાસા હાઇવે પરથી પસાર થઇ રહેલ ટ્રક પલ્ટી જતાં બે બાઇક, ત્રણ ટ્રક અને ત્રણ કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એકનું મોત થયું છે.
લુણાવાડા-મોડાસા હાઇવે પર ટ્રક પલ્ટી જતાં કુલ 8 વાહનો વચ્ચે એક સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયેલો જોવા મળ્યો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે.
જો કે અકસ્માત સર્જાતાં ટ્રકની નીચે 7 લોકો દબાયા હતા જેને ફાયર બ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવ્યાં હતા. આ અકસ્માતની જાણ થતાં પ્રાંત અધિકારી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.