નિત્યાનંદ આશ્રમ વિવાદમાં સપડાયેલી DPS East સ્કૂલની ખોટી NOC મામલે DPSના સીઈઓ મંજુલા પૂજા શ્રોફ દ્વારા આગોતરા જામીન મેળવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. નીચલી કોર્ટ દ્વારા તેમની આગોતરા જામીનની અરજી ફગાવી દેવાતાં મંજુલા શ્રોફે હાઇકોર્ટની શરણ લીધી છે.