ભાજપે મંગળવારે પ્રદેશ સ્તર પર પાર્ટીમાં મોટા ફેરફારો કર્યાં. દિલ્હી, છત્તીસગઢ અને મણિપુરમાં પ્રદેશ પ્રમુખને બદલવામાં આવ્યા. દિલ્હીમાં મનોજ તિવારીની જગ્યાએ ઉત્તર દિલ્હીનાં મેયર આદેશ ગુપ્તાને પ્રમુખપદ આપવામાં આવ્યું. છત્તીસગઢમાં વિક્રમ ઉસેંડીની જગ્યાએ વિષ્ણુદેવ સાયને પ્રદેશ પ્રમુખનું પદ સંભાળશે. જ્યારે મણિપુરમાં કે. ભાવનાનંદ સિંહની જગ્યાએ એસ. ટિકેન્દ્ર સિંહને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે.