દુનિયાભરના શેર બજારો પર કોરોના વાયરસનો પ્રકોપ આજે પણ યથાવત્ રહ્યો છે. જેના કારણે સોમવારે ભારતીય બજાર ખુલવાની સાથે જ સેન્સેક્સમાં પ્રચંડ કડાકો જોવા મળ્યો. બોમ્બે સ્ટોર એક્સચેન્જનો સેન્સેક્સ લગભગ 1000 પોઈન્ટના કડાકા સાથે 33,103.24 પોઈન્ટ પર ખુલ્યો હતો. આ રીતે જ નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી પણ 9,587.80 પર ખુલ્યો હતો. જે બાદ થોડા જ સમયમાં સેન્સેક્સ 2000 પોઈન્ટ જ્યારે નિફ્ટી 563 પોઈન્ટ તૂટ્યો હતો.