Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાન સ્થિત આતંકવાદી મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરવા માટે હજુયે સંપૂર્ણ સંમતિ નથી. આમ કહીને ચીને ફરી એકવાર સંકેત આપી દીધો છે કે, યુએનમાં ચીન મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે તૈયાર નથી. મસૂદ અઝહરને આતંકવાદી જાહેર નહીં કરવા મુદ્દે ચીને મૂકેલો ટેકનિકલ હૉલ્ડ પૂરો થાય એ પછી અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ