ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે બેનામી કાયદા હેઠળ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે બુધવારે જણાવ્યું કે તેમણે 400થી વધારે બેનામી ડીલનો ખુલાસો અને કુલ 240થી વધારે મામલાઓમાં 600 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. તેમાં બેન્ક અકાઉન્ટ્સ, જમીનના પ્લૉટ્સ, ફ્લેટ અને ઘરેણાં સામેલ છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે 40 કેસમાં કોલકતા, મુંબઇ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી 530 કરોડ રૂપિયા કરતા વધારેની કિંમતની અચળ સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.