Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહિસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે MGVCLના એક કર્મચારીનું કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. MGVCLના કર્મચારી હરીશભાઈ પટેલિયા સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે લાઇન ચેક કરવા ગયા હતા ત્યારે વીજપોલ ઉપર લાઇન ચેક કરવા જતા ચાલુ લાઈનની અંદર 33k geny કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર તપાસ દરમિયાન 33k લાઇન બંધ છે તેમ માની થાંભલા ઉપર ચડ્યા હતા અને ચાલુ લાઈનમાં કામગીરી કરતા જ કરંટ લાગ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ