Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા વીરતા અને સેવા પુરસ્કારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ગેલેન્ટરી એવોર્ડની યાદીમાં પ્રથમ ક્રમે જમ્મુ-કાશ્મીર પોલીસ છે. જેના ખાતામાં 81 મેડલ ગયા છે. બીજા નંબર પર CRPF 55 મેડલ સાથે બીજા અને ત્રીજા ક્રમે 23 મેડલ સાથે ઉત્તર પ્રદેશ પોલીસનો નંબર આવે છે.

ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચિ મુજબ, આંધ્ર પ્રદેશ પોલીસને 16, અરૂણાચલ પ્રદેશને પોલીસ 4, આસામ પોલીસને 21, છત્તીસગઢ પોલીસને 14, ગોવા પોલીસને 1, ગુજરાત પોલીસને 19, હરિયાણા પોલીસને 12, હિમાચલ પ્રદેશ પોલીસને 4, ઝારખંડ પોલીસને 24 અને કર્ણાટક પોલીસને 18 શૌર્ય અને સેવા એવોર્ડ મળ્યા છે.

આ ઉપરાંત કેરળ પોલીસને 6, મધ્ય પ્રદેશ પોલીસને 20, મહારાષ્ટ્ર પોલીસને 58, મણિપુર પોલીસને 7, મિઝોરમ પોલીસને 3, નાગાલેન્ડ પોલીસને 1,ઓડિશા પોલીસને 14, પંજાબ પોલીસને 15, રાજસ્થાનને 18, તમિલનાડુ પોલીસને 23, સિક્કિમને 2, તેલંગાણાને 14, ત્રિપુરાને 6, ઉત્તર પ્રદેશ પોલીસને 102, ઉત્તરાખંડને 4 અને પશ્ચિમ બંગાળ પોલીસને 21 ગેલેન્ટરી અને સેવા એવોર્ડ મળ્યા છે.

જ્યારે આંદામાન નિકોબાર પોલીસને 2, ચંદીગઢ પોલીસને 1, જમ્મુ-કાશ્મીર પોલીસને 96, દિલ્હી પોલીસને 35, લક્ષદ્વીપ પોલીસને 2, પુડ્ડુચેરી પોલીસને 1 વીરતા અને સેવા એવોર્ડ મળ્યો છે.

આ સિવાય આસામ રાઇફલ્સને 10, BSFને 52, CISFને 25, CRPFને 118, ITBPને 14, NSGને 4, SSBને 12, IBને 36, CBIને 32 અને SPGને 5 શૌર્ય અને સેવા પદક મળ્યા છે. આ વર્ષે 215 વીરતા પુરસ્કારો અને 711 સર્વિસ મેડલ્સનું વિતરણ કરવામાં આવ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ