બ્રિટિશ વાહન નિર્માતા કંપની મીનીએ ભારતમાં પોતાની નવી કૂપર કાર લૉન્ચ કરી છે. કંપનીએ પોતાની કારને ખૂબ જ આકર્ષક બનાવી છે. તેનું એન્જિન આ કારને વધુ ખાસ બનાવે છે. કંપનીએ કારને પેટ્રોલ અને ડિઝલ વેરિએન્ટમાં લૉન્ચ કરી છે. આ કારની શરૂઆતની કિંમત 29.7 લાખ છે. મિનીએ 3-ડોક કબપર એસ અને કન્વર્ટેબલમાં 2.0 લીટરનું 4 સિલિન્ડર ટ્વિન ટર્બો પેટ્રોલ એન્જિન છે.