પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે ૯ કલાકે રાષ્ટ્રજોગ વીડિયો સંદેશમાં તમામ દેશવાસીઓને રવિવારે ૫ એપ્રિલે રાત્રે ૯ કલાકે ૯ મિનિટ માટે ઘરની તમામ લાટ્સ બંધ કરીને ઘરના દરવાજે કે બાલ્કનીમાં દીપક પ્રગટાવવા અપીલ કરી હતી. દેશની ૧૩૦ કરોડ જનતા લોકડાઉન સાથે ઘરમાં પુરાઈ ગઈ છે ત્યારે તેમણે દેશના લોકોને તેમના ઘરના દરવાજે કે બાલ્કનીમાં દીપક, મીણબત્તી, ટોર્ચ કે મોબાઇલની ફ્લેશ લાઇટનો પ્રકાશ ફેલાવવા હાકલ કરી હતી.