Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભારત સરકારના જે સંરક્ષણ સોદાને લઇને રાજકીય મોરચે ભારે ધમાસાણ ચાલી રહ્યું છે અને લોકસભાની જાહેર થનારી ચૂંટણીઓમાં પણ જે મુદ્દો ફરી ફરીને ગાજવાનો છે તે રાફેલ વિમાન સોદાના ગુપ્ત દસ્તાવેજો સંરક્ષણ મંત્રાલયની લોખંડી વ્યવસ્થા વચ્ચે પોલાદી સ્ટીલની તિજોરીમાંથી ચોરાઇ ગયા છે..! અને ધી હિન્દુ સહિતના જે કેટલાક અખબારોએ રાફેલ સોદાની કેટલીક વિગતો જાહેર કરી દીધી એ માહિતી અખબારોને પેલા ચોરાયેલા દસ્તાવેજોમાંથી મળી છે એમ કેન્દ્રની મોદી સરકાર દ્વારા દેશની સુપ્રિમ કોર્ટને જણાવવામાં આવ્યું છે...! દેખીતી રીતે જ કોર્ટે પૂછ્યું કે એ અંગે સરકારે શું કાર્યવાહી કરી..? કેન્દ્ર સરકારે, રાફેલ સોદામાં ગોટાળાનો દાવો કરીને સરકારની સામે કરાયેલી રીટ અરજીની સુનાવણીમાં સૌને નવાઇ લાગે તેમ આ મુજબની રજૂઆત કરી હતી. સરકારે કોર્ટને કહ્યું કે એક કર્મચારી દ્વારા આ ગુપ્ત દસ્તાવેજો ચોરી લેવામાં આવ્યાં છે અને તેની તપાસ ચાલી રહી છે. સરકારે ધી હિન્દુ અખબાર સામે રાફેલની ગુપ્ત વિગતો જાહેર કરવા બદલ કાર્યવાહી કરવાની પણ માંગણી કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ