દેશભરમાં ૩ મે સુધી લોકડાઉન લંબાવતા પીએમ મોદીનાં ભાષણને કોંગ્રેસે નરી બયાનબાજી અને ખોખલું ગણાવ્યું હતું. ભાષણમાં લોકડાઉનમાં ગરીબોને રાહત મળે તેવા કોઈ પગલાં તેમાં નથી કે ઇકોનોમી માટે કોઈ નક્કર પગલાં લેવાયાં નથી તેવી ટીકાની ઝડીઓ કોંગ્રેસે વરસાવી હતી. ઇકોનોમીને મંદીમાંથી ઉગારવા તેમાં કોઈ ઉલ્લેખ નથી કરાયો કે નાણાકીય પેકેજ માટે કોઈ નક્કર પગલાં લેવાયાં નથી.