Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસના આઠ ધારાસભ્યોનાં રાજીનામાં પડ્યાં છે. આ રાજકીય ઉથલપાથલના કારણે હવે કૉંગ્રેસે રાજ્યસભાની એક બેઠક ગુમાવવી પડે એવી સ્થિતિ થઈ છે. ગઈકાલે કૉંગ્રેસના બે ધારાસભ્ય અક્ષય પટેલ અને જીતુ ચૌધરીએ રાજીનામા આપ્યા બાદ આજે કૉંગ્રેસના મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા એ રાજીનામુધરી દીધુ હતું.   બીજી તરફ ભાજપ (BJP) ત્રીજી બેઠક જીત હવે નિશ્ચિત થઈ ગઈ છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ