Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

'મોરા' નામનું સાઇક્લોન 117 કિમી પ્રતિ કલાકની ઝડપે મંગળવારે બાંગ્લાદેશના કિનારે પહોંચ્યું છે. ઓથોરિટીએ દરિયાકિનારાના વિસ્તારોમાં રહેતા 3 લાખથી વધુ લોકોને સુરક્ષિત રીતે નીચાણવાળા વિસ્તારોમાં પહોચાડ્યા છે. મોરા કોક્સ બજાર અને ચિટગાંવના દરિયાકિનારે સવારે 6 વાગે પહોંચ્યું. મોરાને લઇને એલર્ટ નોર્થ ઇસ્ટમાં એલર્ટ જાહેર થયું છે. બંગાળની ખાડીમાં મોરા વાવાઝોડુ 24 કલાકમાં વધુ તીવ્ર બનીને જોખમી નીવડી શકે છે. આઇએમડીના જણાવ્યા અનુસાર, એવું લાગી રહ્યું છે કે આ વાવાઝોડુ ચટગાંવની પાસે બાંગ્લાદેશના તટીય વિસ્તારોમાં આજે જ પહોંચી ગયુ છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તેના કારણે બંગાળ અને ઇશાનમાં ભારે વરસાદ પડી શકે છે. ઓડિશા અને બાકીના તટીય પ્રદેશમાં માછીમારોને દરિયામાં નહિ જવાની સૂચના આપવામાં આવી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ