ભારતમાં કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે કે નહીં તે જાણવા માટે અત્યાર સુધીમાં 6 કરોડથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંદાન પરિષદ (આઈસીએમઆર)એ ગુરુવારે જણાવ્યું કે, 16 સપ્ટેમ્બર સુધી દેશમાં 6,05,65,728 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
દેશમાં 28 ઓગસ્ટ સુધી 4,04,06,609 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતમાં છેલ્લા 20 દિવસમાં સરેરાશ પ્રતિ દિવસ 10 લાખથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે. આઈસીએમઆરે કહ્યું, “બુધવારે કોવિડ-19 છે કે નહીં તે જાણવા માટે 11,36,613 ટેસ્ટ કરવામાં આવ્યા. ભારતે બે કરોડ ટેસ્ટ છેલ્લા 20 દિવસમાં કર્યા છે.”