Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુંબઈની બાંદ્રામાં આવેલી MTNLની બિલ્ડિંગમાં સોમવારે ભીષણ આગ લાગી છે. બચાવ અભિયાન માટે ફાયર વિભાગની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયરવિભાગના બચાવકર્મીઓ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. જો કે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. બચાવકાર્ય હાલ હજુ ચાલુ છે. મહત્વનું છે કે જે બિલ્ડીંગમાં આગ લાગી છે, તેની છત પર 100થી વધુ લોકો ફસાયા છે જેમને સલામત રીતે બહાર કાઢવાનું કામ ચાલુ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ