મુંબઈ પોલીસએ કથિત ફેક ટીઆરપી કેસમાં રિપબ્લિકન ટીવીના સીઇઓ વિકાસ ખાનચંદાની ની ધરપકડ કરી લીધી છે. અત્યાર સુધી આ મામલામાં 13 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. મુંબઈ પોલીસે હંસા રિસર્ચના અધિકારી નિતિન દેવકરની ફરિયાદ બાદ આ ફેક ટીઆરપી રેકેટને લઈને 6 ઓક્ટોબરે એફઆઇઆર નોંધાવી હતી. મુંબઈ પોલીસે આ કથિત ટીઆરપી ગોટાળામાં નવેમ્બરમાં અહીંની એક કોર્ટમાં આરોપ પત્ર પણ દાખલ કર્યા હતા.