Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મ્યૂચ્યુઅલ ફંડ પર લિક્વિડિટીનું દબાણ ઓછું કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. RBIએ મ્યુચ્યઅલ ફંડ માટે 50 હજાર કરોડની વિશેષ લિક્વિડિટી સુવિધાની જાહેરાત કરી છે. RBIના આ નિર્ણયનું પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે સ્વાગત કર્યુ છે.

તેના અંગર્ગત બેંક 90 દિવસનો ફંડ ભારતીય રિઝર્વ બેંકના રેપો વિંડોથી લઈ શકે છે અને તેનો ઉપયોગ માત્ર મ્યૂચ્યુઅલ ફંડને દેવા આપવા અથવા તેમની પાસેના કોર્પોરેટ પેપર ખરીદવામાં કરી શકે છે. આ યોજના 27 એપ્રિલથી 11 મે સુધી ચાલુ રહેશે. પી. ચિદમ્બરમે જણાવ્યુ કે, મેં બે દિવસ પહેલા જ ચિંતા જાહેર કરી હતી, આપણી ચિંતા પર RBI એ ધ્યાન આપ્યુ અને આ નિર્ણય લીધો.

શું કહ્યું પૂર્વ નાણામંત્રીએ

પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરે જણાવ્યુ કે, મ્યૂચ્યુઅલ ફંડ્સ માટે RBI દ્વારા કરવામાં આવેલી 50 હજાર કરોડ રૂપિયાની વિશેષ લિક્વિડિટી સુવિધાનું હું સ્વાગત કરુ છે. હું પ્રસન્ન છુ કે RBIએ બે દિવસ પહેલા જાહેર કરેલી ચિંતા પર ધ્યાન આપ્યુ અને તાત્કાલિક કાર્યવાહી કરી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ