Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સયાજી શાસન હેઠળ રહેલું નવસારી નવા સીમાંકન બાદ ત્રીજી વાર ચૂંટણીનો  જંગમાં ખેલાશે. ૨૦૦૯માં સૌપ્રથમ વાર અહીં ચૂંટણી યોજાઈ હતી. તેમાં ભાજપના સી.આર. પાટીલનો ૧૩૨૬૩૭ મતથી વિજય થયો હતો. જયારે ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં ભાજપના ઉમેવારને ૮,૨૦,૮૩૧ મતો મળ્યા હતા અને મકસુદ મિર્જા ૨૬૨૭૧૫ મતો મળ્યા હતા જેમાં ભાજપના ઉમેદવાર ૫ લાખ કરતા વધુ મતોથી વિજય થયા હતા.

  • ૨૦૧૭ની લોકસભાની ચુંટણી

૨૦૧૭ની લોકસભા ચુંટણીમાં ગુજરાતમાં થયેલા અનામત આંદોલન નહીવત અસર નવસારી બેઠક પર જોવા મળી હતી. આ લોકસભામાં સાત જેટલા વિધાનસભા વિસ્તાર આવે છે. જેમાંથી ચાર-લિંબાયત, ઉધના, મજૂરા અને ર્ચોયાંસી સુરતમાં પડે છે. જ્યારે બાકીની ત્રણ- જલાલપોર, નવસારી અને ગણદેવી નવસારી જિલ્લામાં પડે છે. હાલમાં વિધાનસભાની સાતેય બેઠક ભાજપ હસ્તક છે.

  • જ્ઞાતિ સમીકરણ

નવસારી લોકસભા મત વિસ્તારમાં કુલ ૧૭૬૪૪૧૧ મતદારો છે જેમાંથી ૯૭૧૯૧૮ પુરુષ મતદારો જ્યારે ૭૯૨૪૪૧ સ્ત્રી મતદારો છે. આ બેઠક પર ૨ લાખ કરતા વધુ મત છે. ૧૫ ટકા કોળી સમાજનાં છે અને આ લોકસભા બેઠક પર પ્રાંતીય મતદારો વધુ છે જેમાં બિહાર, મધ્ય પ્રદેશ ,ઓરિસ્સા અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.  

  • ૨૦૧૪ની  લોકસભા ચુંટણી

૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં ભાજપના ઉમેદવારને 8, 20, ૮૩૧ અને કોંગ્રેસના ઉમેદવારને ૨૬૨૭૧૫ મતો મળ્યા હતા જે માંથી ભાજપના ઉમેદવાની ૫ લાખ કરતા વધુથી જીત મેળવી હતી.

  • વર્તમાન સાંસદ સી આર પાટીલે ૯૧ ટકા હાજરી આપી છે અને ૨૯૨ વખત પ્રશ્નોતરી કરેલ  અને ૬ વખત ચર્ચામાં ભાગ લીધેલ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ