છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં લેન્ડમાઇન બ્લાસ્ટમાં CRPFના આસિસ્ટન્ટ કમાડેન્ટ શહીદ થયા છે. બ્લાસ્ટના કારણે 9 જવાન ઘાયલ થયા છે. હુમલો કાલે રાત્રે લગભગ 8.30 વાગયે તાડમેટલા વિસ્તારમાં થયો હતો. બે આઇઇડી બ્લાસ્ટ (IED Blast)ની ઝપટમાં આવવાથી કોબ્રા 206ના અધિકારી સહિત 10 જવાન ઘાયલ થઈ ગયા. આસિસ્ટન્ટ કમાડેન્ટ નિતિન માલેરાવ શહીદ થવાની પુષ્ટિ બસ્તર આઇજી સુંદરરાજ પી. એ કરી છે.