ટેલ્કો એરસેલે રૂ .૨૦,૦૦૦ કરોડના દેવા હેઠળ ગયા અને નાદારી નોંધાવ્યાના બે વર્ષ બાદ કંપનીના રિઝોલ્યુશન પ્લાનને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે (એનસીએલટી) મંજૂરી આપી છે.
UVARCL નામની એસેટ રિકન્સ્ટ્રક્શન ર્ફ્મ એરસેલની સંપત્તિ ખરીદનારની યાદીને તૈયાર કરી હોવાનું આ બાબતોના જાણકારોએ જણાવ્યું હતું. એનસીએલટીની મુંબઈ બેંચે આ પ્લાનને મંજૂરી આપી હતી, પરંતુ તેમાં કેટલાક ફેરફર કર્યા હતા. રૂ. ૨૦,૦૦૦ કરોડનું દેવું ચૂકવવું નિષ્ફ્ળ જવા બદલ માર્ચ ૨૦૧૮ માં નાદારી જાહેર કરનાર એરસેલને લેણદારો તરફ્થી રૂ. ૨૦,૦૦૦ કરોડના દાવા અને ઓપરેશનલ લેણદારો પાસેથી સમાન રકમ માટેના દાવા મળ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, યુવીએઆરસીએલે રિલાયન્સ કમ્યુનિકેસન્સની કેટલીક સંપત્તિઓ માટે ખરીદનારોની પણ પસંદગી કરી હતી.