સુપ્રીમ કોર્ટે બુધવારે આપેલા એક નોંધપાત્ર ચુકાદામાં તમામ ધારણાઓને હાંસિયામાં મૂકતાં જણાવ્યું હતું કે, દેશભરમાં મેડિકલ કોલેજોમાં એડમિશન માટે NEET એકમાત્ર એન્ટ્રન્સ એક્ઝામ હોવી જોઇએ. લઘુમતી સંસ્થાનો, ડિમ્ડ યુનિવર્સિટીઓ અને અન્ય તમામ પ્રાઇવેટ કોલેજોએ આ નિયમોનું પાલન કરવું પડશે. NEET દેશના વ્યાપક હિતમાં હોવાથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના તેમના અધિકારોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે તેવો દાવો કરી શકાશે નહીં.