Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

CM તરીકે પ્રમોદ સાવંતની મજબૂત દાવેદારીના કેટલાંય કારણો હતા. પાર્ટીના પ્રત્યે વફાદારી, પૂર્વ સીએમ મનોહર પારિકરની પહેલી પસંદ હોવી અને પાર્ટીના આવતા 10-15 વર્ષ સુધી આવા નેતાની જરૂરિયાત જે પાર્ટીની કમાન સંભાળી શકે. આ માહોલ તેમના પક્ષમાં કરી દીધો. ગોવામાં રાત્રે 1.50 વાગ્યે રાજ્યના રાજ્યપાલ મૃદુલા સિન્હાને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. તેમની સાથે બીજા 11 મંત્રીઓએ શપથ લીધા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ