અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓ આગામી સપ્તાહે ભારતને બક્ષિસરૂપે આપવામાં આવેલા 100 વેન્ટિલેટર્સની પહેલી ખેપ મોકલવા તૈયાર છે તેમ જણાવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે કોન્ફરન્સ કોલ દરમિયાન વડાપ્રધાન મોદીને આ વાત જણાવી હતી અને વ્હાઈટ હાઉસે તેની પૃષ્ટિ કરી છે.
વ્હાઈટ હાઉસે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકા ભારતને 100 ડોનેટેડ વેન્ટિલેટર્સની પહેલી ખેપ મોકલવા તૈયાર છે તેમ જણાવતી વખતે ખુશ હતા તેમ જાહેર કર્યું હતું. વાતચીત દરમિયાન ટ્રમ્પે મોદીને જી-7 સંમેલન માટે આમંત્રણ આપ્યું હતું અને ભારતને તેમાં સામેલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.