ભારતીય શેર બજાર સતત બીજી વખત તેજીની સાથે ખુલ્યું. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 32,374.30 પોઈન્ટની સાથે પોતાના સર્વોચ સ્તર પર પહોંચ્યું. પોતાના સૌથી ટોચના સ્થાન પર સેન્સેક્સની સાથે નિફ્ટી પણ પહેલીવાર 10,000 પોઈન્ટની નવી ઉંચાઈએ પહોંચ્યું. જો કે, થોડી મીનીટો બાદ નિફ્ટી 9991ના સ્તર પર આવી ગયું. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર મિડકેર 0.21 ટકા અને સ્મોલકેપમાં 0.42 ટકાનો વધારો જોવા મળ્યો છે.