ચક્રવાતી વાવાઝોડું નિસર્ગનાપગેલ બુધવારે ગુજરાતથી દક્ષિણી તટ ઉપર અત્યાર સુધી કોઈ અપ્રિય ઘટનાની સૂચના મળી નથી. ગુજરાતમાં નિસર્ગનો ખતર લગભગ ટળ્યો છે. હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે, ગુજરાતમાં હવે બે દિવસ મધ્યમથી ઓછો વરસાદ પડશે. ત્યારે રાજ્યમાં મોડી રાતે પવન સાથે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. રાજ્યમાં કેટલીક જગ્યાએ એક ઇંચથી વધારે વરસાદ પડ્યો જ્યારે કેટલીક જ્ગ્યાએ વરસાદ સાથે કરા પડવાનાં પણ સમાચાર મળી રહ્યાં છે. તો અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પણ મોડી રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.