એક મીડિયા ઈન્ટરવ્યુમાં કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું કે, વિશ્વ હવે ચીન સાથે વેપાર કરવા ઈચ્છતું નથી અને તે ભારત માટે એક આશીર્વાદ સમાન છે. જો આપણે આનો લાભ ઉઠાવવામાં સફળ થઈએ છીએ તો 5 ટ્રિલયન ડોલર ઈકોનોમીના સપના પણ પૂર્ણ થઈ શકે છે. સાથે જ તેમણે લોકડાઉનમાં ફસાયેલા લોકો અંગે જણાવ્યું હતું કે, આવા લોકોને તેમના વતન જવાની મંજૂરી આપવી જોઈએ.