નોર્વેની નોબલ કમિટીએ શુક્રવારે આ વર્ષના નોબલ શાંતિ પુરસ્કાર વિજેતાની જાહેરાત કરી દીધી છે. આ વર્ષનો નોબલ શાંતિ એવોર્ડ યુએનના વર્લ્ડ ફૂટ પ્રોગ્રામને આપવામાં આવ્યો છે. નોબલ શાંતિ પુરસ્કારના ઇતિહાસમાં આ ચોથી ઘટના છે જ્યારે 300થી વધારે ઉમેદવારી આવી હતી. આ સન્માન માટે પ્રેસ ફ્રીડમ જૂથ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગ (Activist Greta Thunberg)મજબૂત દાવેદાર હતા. જોકે, જ્યૂરીએ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને પુરસ્કાર માટે પસંદ કર્યું હતું. પુરસ્કાર માટે નામની પસંદગી કરનાર કમિટીએ દુનિયાભરમાં લોકોના પેટની ભૂખ ભાંગવા માટે પીડિતોની મદદ કરતા વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની ભૂમિકાનિ મહત્ત્વની ગણાવી હતી.